ખેડૂતોની આવક બમણી કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂત યોજનાઓ Ikhedut Portal 2022 પર મૂકવામાં આવેલ છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના વગેરે. બાગાયતી વિભાગ દ્વારા બાગાયતી યોજનાઓ અને સબસીડી સહાય યોજના અમલી બનાવેલ છે.
Water Pump Subsidy Yojana
Table of Contents
ગુજરાતમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ પર ઘણા બધા વિભાગોની યોજનાઓનો Online ચાલે છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા ઈલેક્ટ્રીક, ડીઝલ, પેટ્રોલ પંપસેટ પર સહાય આપવામાં આવે છે. Water Pump Subaidy Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે વિગતવાર માહિતી મેળવીશું.
Water Pump Subsidy Yojana માં મળવાપાત્ર લાભ
ખેડૂત પોર્ટલ પરથી આ યોજનાનો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. Bagayati Vibhag દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં પાણીના પંપસેટની ખરીદી પર સહાય આપવામાં આવે છે. આ યોજનામાં લાભની વિગતો નીચે મુજબ છે.
- આ યોજના ફકત આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, વડોદરા, પંચમહાલ, ખેડા જિલ્લાઓ માટે જ અમલમાં છે.
- ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.
- આ યોજનાનો લાભ ઓછામાં ઓછા 2 હેક્ટરનું વાવેતર જરુરી છે.
- આ યોજનામાં વાવેતર કર્યાના બીજાવર્ષે સહાય મળવાપાત્ર થશે.
Water Pump Subsidy Yojana Dteails
Eligibility to avail the Water Pump Subsidy Yojana
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે Online Application આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. લાભાર્થી ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતિ વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ ફકત આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, વડોદરા, પંચમહાલ, ખેડા જિલ્લાઓના નાગરિકોને આપવામાં આવશે.
- આ યોજના હેઠળ સાધનની ખરીદી અધિકૃત વિક્રેતા પાસેથી ખેડુતે ખરીદી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
Document Required Of Water Pump Subsidy Yojana
To avail the benefits of Diesel, Electric, Petrol Pansat Sahay Yojana running on i-farmer portal, one has to apply online. For which the following beneficiary should have the document.
- Copy of farmer’s 7/12 land
- Copy of Aadhar Card of the applicant (Aadhar Card)
- Certificate of caste if the farmer beneficiary is of SC caste
- Certificate of caste if the farmer beneficiary is of ST caste
- Copy of Ration Card
- Certificate of Disability if the farmer is disabled
- Copy of Forest Rights Letter if Beneficiary is from Tribal Area (if any)
- Consent form of other farmer in case of joint account holder in 7-12 and 8-A of agricultural land
- If the beneficiary has soul registration
- Details of a member of a co-operative society (if applicable)
- Information if a member of the Milk Producers Association (if applicable)
- Beneficiary’s mobile number
Water Pump Subsidy Yojana Online Registration
The benefit of horticulture scheme is given under Krushi Sahay Yojana 2022. Farmers have to apply online from khedut portal. Farmers can also apply for the scheme online from home. And can also apply online through VCE (Village Computer Entrepreneur) from Gram Panchayat. Following is the step by step information on how to apply for this scheme online.
- https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- આઈ-ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- તેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવું.
- “Bagayati Yojana” ખોલ્યા પછી જ્યાં વિવિધ બાગાયતી યોજના બતાવશે.
- જેમાં “ડીઝલ/ ઇલેક્ટ્રીક/પેટ્રોલ પં૫સેટ- (ઓઇલપામ HRT –6)” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
Last date for online application Water Pump Subsidy Yojana
પાણીના પં૫સેટ સહાય યોજનાનો ઉદ્દેશ શું છે?
ગુજરાતના ખેડૂતો Bagayati Kheti તરફ આકર્ષાઈ તે હેતુથી આ સાધન સહાય આપવામાં આવે છે.
Water Pump Subsidy Yojana In Gujarat 2022 માં કેટલો લાભ મળે?
Water Pump Subsidy Yojana નો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?
ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પરથી Online Arji કરવાની રહેશે.